Page:-8
એના માટે ઇશાનને મળવું અને તૈયાર કરવો જરૂરી હતો ..
ઇશાન સખત ઢીલો થઇ ગયો હતો ,ઇશાનની જીવનમાં પેહલી નોકરી હતી અને એમાં જીંદગીમાં પેહલીવાર એને કામ કરવાની સજા મળી હતી , લગભગ રડવા જેવો થઇ ગયો એટલે ફોન પર શર્વરીએ કીધું ટેન્શન ના કર ઇશાન હું આવું છું તારી હોટલે તારા રૂમ પર,
શર્વરી પોતના જુદા ગણિતથી પીયુષને લઈને એની હોટલે પોંહચી ..
પિયુષને શર્વરીએ કીધું હું ફોન કરું એટલે તમે મને લેવા આવજો , શર્વરી ઇશાનના રૂમમાં ગઈ ઇશાન રડમસ હતો..ઇશાન શર્વરીને જોતા જ બોલ્યો..શર્વરી મેમ મારો કાંઈ વાંક નથી તો પણ મને સુરત નાયખો .. શર્વરીએ કીધું ડોન્ટવરી ઇશાન ..
પણ ઇશાન રીતસર રડવા માંડ્યો, ઇશાન માટે આ આઘાતજનક સિચ્યુએશન હતી,એના મનમાં એકજ રટ લાગી હતી એક તો કામ કર્યું અને ઉપરથી ગાળો ખાવાની અને છેક સુરત ટ્રાન્સફર..?
શર્વરીએ એની નજીક આવી અને પાણી આપ્યું અને ઇશાનના ગાલ પરથી વેહતા આંસુને પોતાની એક આંગળીથી લૂછ્યા અને બોલી ઇશાન હવે તું બાળક નથી પુરુષ છે આ તારી સ્કુલ નથી તું હવે મોટો થયો છે ,તું હવે મર્દ બન.. ઇશાન કઈ સમજ્યો નહિ નિર્દોષભાવે શર્વરીની આંખમાં જોઈ રહ્યો ,અને શર્વરીની આંખમાં વાસનાની આગ ભભૂકતી હતી એણે પોતાની સાડીનો છેડો નીચે નાખી દીધો,ઇશાન રડવાનું ભૂલી અને સ્તબ્ધ થઇને શર્વરીને જોવા લાગ્યો ,શર્વરીના મોટા ગળાના બ્લાઉઝમાંથી દેખાતા ઉન્નતવક્ષ:સ્થળઇશાન ફાટી આંખે જોતો રહ્યો , ઇશાનને કઈ જ સમજણ પડતી નોહતી કે શું ચાલી રહ્યું છે ,
પણ શર્વરીની દરેકે દરેક હરકત એના પોતાના ગણિતની સાથે ચાલતી હતી,શર્વરીનું એક જ ટાર્ગેટ હતું સચિનને ઉડાડવો ,
અને સાથે સાથે બીજું લોજીક પણ એના મનમાં રમતું હતું ,સચિનને ચેક મેટ આપું અને એની જગ્યા જો મને ના મળે તો ગુજરાતમાં સચિનની જગ્યા પર બીજું કોણ આવે..?
શર્વરીને ઇશાનમાં એ બીજી વ્યક્તિ દેખાઈ ગઈ એટલે એણે નક્કી કરી લીધું કે આને પણ પેહલેથી જ હેપી કરી નાખવો પડશે અને ડાયનાને હેપી કેમ કરાવી એ પણ ઇશાનને શીખવાડવું પડશે ..
શર્વરી સેહજ વધારે નજીક આવી ,ઇશાનના શ્વાસ ભારે થવા લાગ્યા CONT..9