Page:-9
..મેમ..મેમ.. ઇશાન ફફડતા કોરાહોઠે બોલ્યો શર્વરીએ ઇશાનના ફફડતા હોઠને પોતાના હોઠથી બોલતા બંધ કરી દીધા ..
લગભગ કલાક એક પછી બંને જણા હોશમાં આવ્યા ઇશાન માટેનું આ પેહલું સ્ખલન હતું , શર્વરીએ સાડી પેહરી અને પીયુષને ફોન કર્યો આવો મને લેવા ..
જતા જતા એટલું બોલતી ગઈ હવે તું ખરેખર મર્દ છે ઇશાન ..
શર્વરીએ ઇશાનને ઈમોશનલી પકડી લીધો .. શારીરીક રીતે તો ઇશાન એક જ સ્ખલનમાં શર્વરીનો ગુલામ થઇ ગયો ..ઇશાન શર્વરીને રૂમની બહાર જતી જોતો જ રહ્યો..
અને ઇશાન વિચારતો રહ્યો કે આ શું કરી ગઈ અને શું કહી ગઈ ..
કોઈ જ વાતની ઇશાનને સમજણના પડી પણ ઇશાનની અંદર રહેલા પુરુષને શર્વરી જગાડીને ગઈ,
ઇશાનને હવે રોજ શર્વરી જોડે વાતો કરવાનું મન થતું અને શર્વરીને પણ એક નાનો છોકરો મળી ગયો રમાડવા માટે ,ક્યાંક અંતરના ખૂણે ઇશાનને શર્વરી પોતાની લાગવા માંડી હતી ,
રોજ બંને ના વોટ્સ એપ ચાલુ થઇ ગયા,શર્વરીએ ઇશાનને સંપૂર્ણ રીતે વશમાં કરી લીધો હતો.
શર્વરીએ ઇશાનને કીધું તું સુરત જોઈન કરી લે અને બાકીનું હું કહું એમ કરજે..
અને ઇશાન માટે કોઈ જ બીજો ઓપ્શન નોહતો એના જીવનની આ પેહલી સાયકલ મીટીંગ હતી, બોમ્બેના બધા બોસ જોડે ઇશાનને ખાલી ફોનથી જ વાત થઇ હતી ,પેહલીવાર ઇશાન બધાને સાયકલ મીટીંગમાં મળવાનો હતો ..
સાયકલ મીટીંગ માટે મુંબઈ જવાનો દિવસ નક્કી થયો ,અને શેડ્યુલ પણ આવી ગયો ,ત્રણ દિવસની મીટીંગ હતી ,
પેહલા દિવસે ઓલ ઇન્ડિયાના જુનિયર અને આસિસ્ટન્ટ મેનેજરોની મીટીંગ અને એમના પરફોર્મન્સનું પ્રેઝન્ટેશન ,અને એ દિવસે સીનીયર મેનેજરોની ટ્રેનીગ, બીજા દિવસે જુનિયર મેનેજરની ટ્રેનીગ અને સીનીયર મેનેજરોના પ્રેઝન્ટેશન અને પ્રોજેક્શન,
ત્રીજા દિવસે બધાની જોઈન્ટ મીટીંગ અને ટાર્ગેટ એચીવરોને આપવામાં આવતા એવોર્ડની સેરીમની અને બધાના પ્રમોશન ,પર્કસ અને ટ્રાન્સફરોની ડીટેઇલ ..સચિને શર્વરીને પોતની કેબીનમાં બોલાવી શું કરીશું કોને કોને લઇ જઈશું ગુજરાતમાંથી..?CONT..10