Page:-26
કહી સે ગાંજા લેકે આયી ઔર રોજ ગુડિયા કો ગાંજા ખિલા કે સુલાતી થી ઔર ઉસને ગુડિયા કો ખાના ઔર પાની દેના બંધ કર દિયા ધીરે ધીરે ગુડિયા બેહોશ હો ગઈ..ઔર સાત દિન મેં ગુડિયા મર ગઈ..પશ્મીતા ઉસકી લાશ લેકે સ્મશાન મેં ગઈ..અપની બેટી ચિતા પશામીતાને ખુદ જલાઈ ઔર વો પાગલ હો ગઈ, એક દિન વો ચાર સુપરવાઈઝર મેં સે એક સુપરવાઈઝર ને ઉસકો દેખ લિયા વો લોગ ને ફિર સે “ગંદા” કામ કિયા રાત કો ઔર ફિર ઇધર સોની કી ચાલ કે પાસ હાઈવે પે પશ્મીતા કો ચાલુ ગાડી સે એક ટ્રક કે નીચે ફેંક દિયા ઔર વો મર ગઈ..લેકિન ઉસકી આત્મા અભી ભી વહી હૈ, ઔર ગુડિયા કી સ્મશાન મેં..વો રાત કો કિસી ભી ગાડી મેં કિસી કે પીછે બેઠ જાતી હૈ સોની કી ચાલ સે ઔર ખોખરા સ્મશાન પે ઉતરતી હૈ..ઔર જબ વાપિસ આના હોતા હૈ તો સ્મશાન સે કોઈ ભી ગાડી મે બેઠ કે વાપિસ આતી હૈ,બહોત લોગો કો મિલી હૈ વો…
અમે બંને જણા ચુપચાપ સંભાળતા રહ્યા,કેમકે અમે હમણાં જ એને ખોખરા સ્મશાન થી સોની ચાલે ઉતારીને આવ્યા હતા,મેં પૂછ્યું કાકા હમ ઉસકે આત્મા કી મુક્તિ કે લિયે ક્યાં કરેં..?? કાકા બોલ્યા શાબ્જી સચ એ હૈ કે ઉસકી આત્મા તો ઉસકી ગુડિયા કે લિયે તડપતી હૈ, જબતક ગુડિયા કી આત્મા કો શાંતિ નહિ મિલેગી વો તડપતી રહેગી માં હૈ વો ઔર અપની બેટી કે લિયે તો તડપેગી ના..બહાદુર બોલતો અટક્યો અને એકદમ સન્નાટો થઇ ગયો આજુબાજુ ઉભેલા બધા જ ચુપચાપ ઉભા રહી ગયા અમને બધાને એકબીજાના શ્વાસ સંભળાય એટલી શાંતિ છવાઈ ગયી, હવે વારો મારો જ હતો મેં પૂછ્યું ગુડિયા કો કૈસે શાંતિ મિલેગી..??? નેપાળી કાકો દુનિયાનું મહાન સત્ય બોલ્યો.. “શાબ્જી બેટી કી આત્મા કો શાંતિ તો સિર્ફ બાપ કી ગોદી મેં હી મિલતી હૈ”
હું અને હેતલ તો તદ્દન સુન્ન થઇ ગયા,એકદમ હદબહારની શાંતિ પથરાઈ ગઈ રાતના ત્રણ વાગ્યા હતા મેં પૂછ્યું વો સુપરવાઈઝર લોગ કહા હૈ..?
cont..27
www.shaishavvora.com/Pashmita-27/ શૈશવ વોરા