(Page -15)
કોણ છે …દેવીસીંગ બતાઓ ….પદ્મિની દેવી એ રીતસર ગુસ્સા માં ત્રાડ પાડી….તમારા જેઠજી કૃષ્ણરાજસિંહજી ..પણ એ તો અપાહિજ છે…આંખો ફાડી ને મહારાણી બોલ્યા …..હા રાણી સા મારા બીજા જન્મ માં મરતા પેહલા મેં એના પગ કાપી નાખ્યા હતા , અને હવે હું એનો પ્રાણ લઈશ …આશુતોષ બોલ્યો … તમારે મને મદદ કરવા ની છે રાણી સા …હા કરુંગી ..હા પડતા તો પડી ગઈ ….મહારાણી પદ્મીનીદેવી થી પણ ,આશુતોષ પાછલા જન્મો માં હતો ….પોતે તો વર્તમાન માં હતા.અપાહિજ ,કુંવારા અને ક્યારેય કોઈ ને નડ્યા ના હોય
એવા જેઠ નું કાસળ કેમનું કાઢવું …?? આશુતોષ શાંત થઇ ગયો હતો … બીજે દિવસે સવારે મહારાણી એ મહારાજા ને વાત કરી ચિતોડ આવો …. મહારાજા પાછા ચિતોડ આવ્યા …. આખી વાત કરી ..મહારાણી પદ્મિની દેવી એ …. મહારાજા ને પણ અચરજ થયું ..ક્યારેય પોતાના મોટા ભાઈ એ તેમની વિરુદ્ધ માં કોઈ કામ નથી કર્યું .પણ માણેક ના મન માં કીડો સળવળ્યો ….. મહારાજા ને મળવા ગઈ …. ખમાં ઘણી.. ધણી ને ….બોલો માણેક બાઈ …મહારાજા એ કહ્યું …. નાને મોઢે મોટી વાત બોલું …અભય વચન આપો ..પ્રાણ રક્ષા અને ચાકરી કાયમ રાખો તો વાત ખોલું …..મહારાજા બોલ્યા આપ્યું જા …. મહારાણી સા ને બોલાવો … તરત મહારાણી ને બોલાવાયા …. બોલો માણેક બાઈ ….હુકુમ અન્નદાતા …નીચું જોઈ ને માણેકે ઘૂમટો તાણી લીધો અને જમીન બેસી ગઈ…. કૃષ્ણરાજસિહજી કી રખ્ખેલ છે
… મહારાજા એકદમ ગુસ્સા માં બોલ્યા માણેક …. જબાન સંભાળ … માણેકે આગળ ચલાવ્યું ….ઇડર થી આવે છે …. ઔર વો ભી ત્યાં જાય છે ….અને ત્યાં એમની મોટી કોઠી છે … રાજ કે ખજાને માં થી બડે કુંવર સા અપને લિયે ઔર ઉસ માલિની કે લિયે અલગ પૈસા જમા કરે છે …. મહારાજા રાત પીળા થઇ ગયા … મહારાણી એ હાથ પકડી શાંત કર્યા , અન્નદાતા માફી ..માફી …
આપી જા જતી રહે …જો હુકુમ અન્નદાતા કરી ને માણેક કમરા માંથી બહાર જતી રહી,
માણેક બહાર ગઈ …..મહારાજા અને રાણી એકલા પડ્યા ….બંને ગુમસુમ થઇ ગયા ….ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અટવાતા રહ્યા ભૂતકાળ ના બે જન્મો કૃષ્ણરાજ સિંહ ને ગદ્દાર કેહતા પણ (cont.page-16)
No Comments