Page-2 સાંજ ના સોનેરી તડકા માં લગભગ ભીનો ઉઘાડો સરમણ ચમકતો .. જદ્દન એની પાસે આવી અને એને અડવા ગઈ..સરમણએ ધક્કો માર્યો જદ્દ્નને… જદ્દને સરમણ નો હાથ ઝાલી લીધો અને બોલી … જક મુય્ક ને સરમણ ,મારી માંને કે તારા નવાબને કાઈ પણવાતનો ભણકારો થશે ને તો આપણે બેઉ જીવ ના જાશું…સરમણએ એના કાંડા ને ઝાટકો માર્યો જદ્દ્ન થી હાથ છોડવા ….છેવટે જદ્દન હારી …લે તું જીત્યો .. એમ કરી ને જદ્દને એની કંચુકી ખોલી નાખી અને ઉઘાડી છાતીએ સરમણ ની આંખમાં આંખ પોરવીને ઉભી રહી … સરમણએ વિજયી સ્મિત આપીને ઉઘાડી જદ્દ્નને પોતાની આગોશ માં ખેંચી લીધી … અને જદ્દ્ન તેડી ને ઘાસ ની જંગલ ના ઘાસની પથારી માં નાખી .. બને જણા એકબીજા ને લપટાઈ ને પડ્યા ઘાસ ની પથારી માં આળોટ્યા...જદ્દને નાગણ રૂપ લીધું અને સરમણએ નાગનું …ખુલ્લા આકાશમાંથી કામદેવ અને રતિએ પુષ્પો વેર્યા…
એક દિ` ક્યાંક થી વાવડ આવ્યા કે ખાનદેશ તરફથી લખનૌ ની કોઈ તવાયફ એની જુવાન જોધ દીકરીને લઇને કાઠિયાવાડ તરફ નીકળી છે,નામે સુલતાના બેગમ અને એની રૂપનો કટકો દીકરી જદ્દન બાઈ ઓગણીસ વર્ષ પુરા …નવાબની દાઢ સળકી .. ગમે ત્યાંથી ઝાલી લાવો ..એ માં અને દીકરીને… ભલે ગાયકવાડી રાજમાં કેમ ના હોય ઉપાડી લાવો એકવાર તો આપણા દરબાર માં …અને નવાબ સાહેબના ચમચાઓએ માં–દીકરી ને ધરબોચ્યા ..છેક વિરમગામના સ્ટેશનથી…. ખુબ રાણી છાપ રૂપિયા ની લાલચ આપી , સુલતાના બેગમએ પેહલી શરત મૂકી મારી છોકરી નાચ કરશે , શરીર નહિ આપે …તારા નવાબ ને મંજુર હોય તો પૂછ ..પછી જ અહીંથી આગળ આવું ,નહી તો મારું લખનૌ ભલું છે ..તારા આવા ખોબા જેવડા ગામના નવાબ કરતા અમારા નવાબો પાસે ઘણું બચ્યું છે, અને ત્યાં જઈને મારી છોકરીની નથ ઉતારીશ …એમ લાખ,બે લાખમાં મારી છોકરી ના મળે ….બે દિવસ રોકી પડી બંને માંદીકરી અને એમના સાજીંદા…અબ્દુલ સરંગીયો , શ્યામ તબલચી,અને બીજા દસ બાર જણાના કાફલા સાથે ….વિરમગામ સ્ટેશને, અબ્દુલ સરંગીયો લગભગ પોતાની કિશોર અવસ્થાથીજ સુલતાના ની જોડે સારંગી ની સંગત માં બેસતો ,સુલતાના ની અને અબ્દુલની લગભગ ઉમર સરખી હતી…click here cont.page-3
No Comments