Page:-150
મિલન દવે નું નામ સંભાળતા જ ડાયેના એકદમ એક્સાઈટ થઇ ગઈ અને બોલી અરે છોડ જયેશ કો આજતક ઉસને મુઝે દિયા હી ક્યાં હૈ?એક ફ્લેટ દિયા વરસોવા મેં ઔર ચાર પાંચ કરોડ રૂપિયા..! શર્વરી બોલી ડોન્ટ ટેલ મી મેમ મેરે હિસાબ સે તો કમ સે કમ પચીસ ત્રીસ કરોડ આપકો જયેશ પારેખને દિયે હોંગે..ડાયેના ખડખડાટ હસી અને બોલી પાગલ હૈ ક્યા તું શર્વરી અભી પાંચ સાલ પેહલે તક તો જયેશ પારેખ ખુદ પોકેટ મની પે થા વો ઔર ઉસકા બેટા દોનો દિનેશ પારેખ સે પોકેટ મની લેતે થે.. ઔર યે દિનેશ પારેખ ગુજરાતી બનિયા ,આપને બેટે ઔર પોતે કો પોકેટ મની દેને મેં ભી ઇતની કંજુસી કરતા થા..સાલા જયેશ કે ખુદ કે પાસ કુછ થા નહિ તો વો મુઝે ક્યા દેગા ? વો તો ઉસકે ઔર સીડીઆઈસી કે કેશ એકાઉન્ટ મેરે પાસ રેહતા થા ઇસકી વજહ સે ખુદ દિનેશ પારેખ ને મુઝે સબ કુછ દિયા હૈ.. જયેશ તો ખુદ હી ભિખારી હૈ વો ક્યા દેગા કિસી કો..!! શર્વરી બોલી તો મેમ સારે કેશ એકાઉન્ટ આપ ઔર જયેશ પારેખ નહિ દેખતે હો ? ડાયેના બોલી જયેશ તો ગધા હૈ, મૈ ઔર દિનેશ પારેખ દેખતે હૈ..!! જયેશ કો કુછ હિસાબ કિતાબ નહિ માલુમ ..!!
શર્વરીને થોડી નવાઈ લાગી વાત જાણીને કે જયેશ પારેખ પણ પોકેટ મની પર છે, પર્સી પણ પોકેટ મની પર છે તો પછી આ મોટા મોટા બીઝનેસ ટાયફૂન પોતના કમાયેલા બધા રૂપિયા પોતાની જોડે જ રાખે છે ?અને હિસાબ કિતાબ પણ બીજા કોઈને ના દેખાડે..?તો તો નફો તો બહુ જ દુર રહ્યો.શર્વરી એકદમ ગૂંચવાઈ તો મિલન દવે ના રૂપિયા જયેશ પારેખ એ નથી રોક્યા આનો મતલબ તો એવો થયો, તો પછી દિનેશ પારેખ એ જ મિલન દવેના પચાસ કરોડ ચુકવવામાં દાંડાઈ ચાલુ કરી લાગે છે..!! શર્વરીનને લાગ્યું કે હવે મિલન દવે ના નામનુ પત્તું ઉતરી જ જવું પડશે.. એટલે એ બોલી મેમ મૈ મિલન દવે કો પ્રેશર કર કે આપકો કાયા ગ્રુપ્સમેં એન્ટ્રી દિલા દેતી હું પક્કા.. ડાયેનાના મોઢા પર ચમક આવી ગઈ..એટલે શર્વરી બોલી વન પોઈન્ટ ફાઈવ સીઆર કા પેકેજ મૈ મિલન દવે કો બોલતી હું આપકે લિયે..ડાયેના બોલી ઠીક હૈ ..કરવા દે શર્વરી, શર્વરીએ ધીમેકથી પત્તું ઉતર્યું મેમ વો મિલન દવે કે પચાસ સીઆર આપ હી ટ્રાન્સફર કરને વાલે હો ના..ડાયેના બોલી હા,શર્વરીએ કીધું તો મેમ વો બાત કાયામેં કિસી કો આપ પ્લીઝ મત બતાના..ડાયેના બોલી તું તો જૈસે કાયામેં મેરા એકદમ પક્કા હૈ એસે હી બાત કર રહી હૈ શર્વરી, શર્વરી બોલી મેમ મિલન ઈઝ હાઈએસ્ટ ઓથોરીટી ઇન કાયા ઓટોમોટીવ ઔર વો મેરે બ્રધર ઇન લો હૈ.. .. CONT..151