Page:-160
શર્વરી બોલી યુ સે..ડાયેનાએ ઓપેરા હાઉસ, ગિરગાંવમાં આવેલી એક જૂની ઈરાની રેસ્ટોરન્ટનું નામ કીધું..શર્વરી એ કીધું ઓકે મેમ..! ડાયેના અને શર્વરી ફરી એકવાર ઈરાની રેસ્ટોરન્ટમાં ભેગા થયા ડાયેના ખરેખર ખુબ ખુશ દેખાતી હતી એ શર્વરીનને મર્સિડીઝમાંથી ઉતરતી જોઈ રહી શર્વરી જેવી નજીક આવી એટલે એને ભેટી પડી શર્વરી મેની કોન્ગ્રેચ્યુલેશનસ..મુઝે બહોત હી ખુશી હો રહી હૈ તું ડાયરેક્ટર બન ગઈ..શર્વરી બોલી થેંક યુ મેમ યોર બ્લેસીન્ગ્સ અને ગુડ વીશીઝ..ડાયના બોલી ઓલ્વેઝ શર્વરી બને જણા ઈરાની રેસ્ટોરન્ટમાં ગોઠવાયા.. ડાયેના બોલી કોઈ સ્પેશિઅલ પર્પઝ મિલનેકા હૈ યા ફિર ઐસે હી ..શર્વરી બોલી મેમ બહોત કુછ મુઝે આપસે જાનના હૈ..મુઝે અભી તક યે સમજમેં નહિ આ રહા હૈ કી અચાનક મુઝે સીડીઆઈસી કી ડાયરેક્ટર કયું બના દિયા ગયા હૈ..! મૈ બિલકુલ શોક મેં હું..ડાયેના બોલી યે સબ મત સોચ શર્વરી જો મિલા ઉસે લે લે ઔર એન્જોય કર બસ ,શર્વરી બોલી નહિ મેમ મુઝે જો મિલા હૈ વો કિતને સમય તક મેરે પાસ રહેગા? જૈસે એક દિન મેં ઇન લોગો ને મુઝે ડાયરેક્ટર બના દિયા ગયા ઐસે હી એક દિન મેં મુઝે લાત માર કે ફેંક ભી દિયા જાયેગા .. ડાયેના થોડી ઈમોશનલ થઇ ગઈ અને બોલી શર્વરી તું બહોત હી મેચ્યોર હૈ તેરી ઉમર મે અગર મૈ ઇતની સમઝ રખતી તો મેરે યે હાલ નહિ હોતે..બાત તો તેરી સહી હૈ કિતને દિન તક તું સીડીઆઈસી કી ડાયરેક્ટર બની રહેગી ઉસકા જવાબ એક હી હૈ જબ તક સીડીઆઈસી કો કાયા ગ્રુપ્સ કી ઝરૂરત હૈ ઔર તેરે મિલન દવે ઔર પર્સી ખંભાતા કે સાથ રીલેશન રહેંગે તબ તક તું સીડીઆઈસી કી ડાયરેક્ટર બની રહેગી..! શર્વરી એ બીજો સવાલ પૂછ્યો મેમ પરસો રાત કો આપને જો લેપટોપ સે મિલન સર કે એકાઉન્ટમેં રૂપિયે ટ્રાન્સફર કિયે વો સારા કામ કરને મેં રિસ્ક કિતના હૈ? ડાયેના બોલી બહોત રિસ્ક હૈ,ગવર્મેન્ટ સે ભી ઔર પર્સનલી ભી..શર્વરી બોલી કૈસે મેમ ? ડાયેના બોલી કયું જાનના ચાહતી હૈ તુ યે સબ? દેખ શર્વરી યે સબ જીતના કમ જાનેગી ઉતના તેરે લિયે અચ્છા હૈ..શર્વરી બોલી નહિ મેમ મુઝે જાનના હૈ બિલકુલ આપકે પાસ થા વૈસા હી લેપટોપ પર્સી કે પાસ મૈને દેખા હૈ ,શર્વરી જાણી કરીને ના બોલી કે મારી પાસે પણ આવું એક લેપટોપ છે અને એક એકાઉન્ટ પણ છે,ડાયેના બોલી હા ઝરૂર હોગા ઇન્ડિયા કે સારે બીલીયેનર્સ કે પાસ મેં રેહતા હૈ,ઔર ઉનકે કોઈ ભરોસે કે આદમી કે પાસ ભી રેહતા હૈ..શર્વરી બોલી યે લેપટોપ રખને મેં ખતરા ક્યા હૈ મેમ ? ડાયેના નિ:સાસો નાખી ને બોલી ..પેહેલે તો ગવર્મેન્ટ, CONT..161