Page:-212
જબ ઇતને સરે રાઝ આમને સામને બૈઠકે ખુલ ગયે હૈ તો ,યે બાત તુમ ભી જાનતે હો કી તુમ્હારે બહેન કે ઉસ હસબંડ (મરાઠી રાજકારણી) કી કિતની બીવીયા હૈ. ઔર વો સબકે ભી ભાઈ હૈ..ઇસીલીએ તુમ્હારી ભલાઈ ભી ઇસમેં હી હૈ કી તુમ ઉસ પોલીટીશીઅન(મરાઠી રાજકારણી) કી ફિકર છોડો ઔર તુમ્હારી બેહન ઔર તુમ્હારે બારે સોચો..ઔર મુઝે મારને કી જગહ ઉસકો હી ઠોક દો, ઔર ઉસકી જગહ પે તુમ્હારી બેહન કો બિઠા દો,બાકી કી સારી તો અનઓફીશીયલ બીવિયા હૈ તુમ્હારી બેહન તો કાયદે સે ઉસકી બીવી હૈ..વો ગેઈમ સે આઉટ હો ગયા તો ફિર તુમ મૌજ કરેંગે..સોચો સિલ્વારાજ સોચો..પક્કા કમીના હૈ તુમ્હારા બ્રધર ઇન લો.. સિલ્વારાજ કશું બોલ્યો નહિ..ડાયેના આગળ બોલી દેખો સિલ્વારાજ પર્સી અભી બચ્ચા હૈ, જયેશ કો તો મૈને હી ખતમ કર દિયા હૈ..સીડીઆઈસી મેં અબ બુઢા દિનેશ પારેખ હી બચા હૈ..જહાંગીર કાવસજી કો તુમ્હારે જીજાને મારા ,અબ તો તુમ્હારા જીજા અગર ગેઈમ સે બહાર ગયા તો ફિર કાયા ગ્રુપ્સ ઔર સીડીઆઈસી દોનો પે કન્ટ્રોલ રહેગા ખુબ માલ બનાયેંગે હમલોગ..તુમ્હારા જીજા મારા જાયેગા તો વો રીક્ષા બનાને વાલે કા પૈસા ભી હમલોગ હજમ કર જાયેંગે,ઔર ડકાર તક નહિ લેંગે, ઔર કાયા ગ્રુપ્સ સે ઈલેક્શન કે લીયે પૈસે લે લેંગે.. તુમ્હારે જીજા(મરાઠી રાજકારણી) કે મરને કી “ખુશી” મેં ઈલેક્શનમેં જનતા તુમ્હારી બેહન કો ફુલ્લ મેજોરીટી સે જીતાયેગી, સિલ્વારાજ ઉભો થયો ડાયેના એની પાછળ ઉભી થઇ અને એક નાનકડી ઝેરની શીશી સિલ્વારાજના કોટના ખિસ્સામાં નાખી અને બોલી યે પીલા દો.. સિલ્વારાજ..જયેશ કી તરહ વો તુમ્હારા જીજા(મરાઠી રાજકારણી) ભી દુનિયા કે સામને મારા જાયેગા..કિસી કો શક તક નહિ હોગા, ઔર કિતને દિનો તક..? કબ તક ઐસે હી ગુલામો કી તરહ ઝીલ્લત કી ઝીંદગી જીયોગે સિલ્વારાજ..? સિલ્વારાજ કશું બોલ્યા વિના ચુપચાપ બેઠો રહ્યો..ડાયેનાએ એની ઓફર આપી દીધી.. સિલ્વારાજ બોલ્યો ફાયનલ ડીસીશન હૈ તુમ્હારા પાસવર્ડસ કે બારે મેં.ડાયેના? ડાયેના બોલી ૧૦૦% ફાયનલ, સિલ્વારાજ ઉભો થઇ ગયો અને સીધો બહાર ડ્રોઈંગરૂમમાંથી નીકળી અને બહાર જતો રહ્યો ડાયેનાએ ડ્રોઈંગરૂમમાં આવી અને બારણું લોક કર્યું અને ડાયેના મોટેથી બોલી ..ઇશાન, ચલ બહાર આ જા વો ગયા, અબ છુપને કી ઝરૂરત નહિ હૈ..સોફા પાછળ સંતાયેલા ઇશાનને એક સેકન્ડ માટે ગભરામણ થઇ પણ એ હિમતથી ઉભો થઇ ગયો અને ઇશાન બોલ્યો બડી કુત્તી ચીજ હૈ તું ડાકણ.. ડાયેના આવી અને સોફા પર બેઠી અને બોલી વો ચિરાગ કો ભી બુલાના હૈ તો બુલા લે મુઝે કોઈ પ્રોબ્લેમ નહિ હૈ..! ઇશાન મગજ દોડાવતો રહ્યો કે સિક્યુરીટી કેમેરા ક્યાં છે અને આ ડાકણ કેમની અમને જોઈ ગઈ..? CONT..213
Cycle meeting/Page-212/શૈશવ વોરા www.shaishavvora.com