Page:-86
બેટર કે આજની આ મીટીંગને યુ ગાયઝ ટેઈક ઈટ એઝ ચેલેન્જ એન્ડ પ્રૂવ યોર સેલ્ફ ,એન્ડ ગેટ બીગર સ્ટેટ્સ ફર્સ્ટ ધેન ટોક ટુ યોર ગર્લ ફ્રેન્ડ..પર્સી માથે ના પડીશ તારી ગર્લફ્રેન્ડના ,એને તું તારા તારા હાથથી ઉઠાવી લેઅને ફોર ધેટ ગેટ સ્ટ્રેન્થન યોર હેન્ડ્સ..નાઉ ગો ટુ ઇશાન`સ રૂમ એન્ડ ગેટ રેડી.પર્સીએ સિગારેટનું પેકેટ રૂમના ખૂણામાં ફેંકી અને ગુસ્સામાં ઇશાનના રૂમમાં જતો રહ્યો..ઇશાન ટોવેલ પેહરી નાહીને બહાર આવ્યો હતો, હશીશનું પેકેટ અને દોઢ લાખ રૂપિયા શર્વરીના રૂમ પર જ રહી ગયા હતા..પર્સી સીધો બાથરૂમમાં ધસી ગયો..અને એણે બાથરૂમ કર્ટેન પણ બંધ કરવાની તસ્દી પણ ના લીધી..કપડા કાઢી અને શાવર લેવા માંડ્યો (ફાઈવ સ્ટાર હોટેલમાં બાથરૂમ અને રૂમની વચ્ચે આરપાર દેખાય એવો ગ્લાસ હોય છે અને નાહતી વખતે એ ગ્લાસની ઉપર પડદો નાખી દેવાનો હોય છે) અને બોલવા માંડ્યો તારી ફ્રેન્ડ મને એવું કહે છે કે હું અને તું બંને એ લોકો કરતા ડાઉન સ્ટેટ્સ છીએ ઇશાન..ટોવેલ લપેટેલો ઇશાન પર્સીને શાવર લેતો અને બોલતો જોઈ રહ્યો એ કર્ટેન બંધ કરવા ગયો પર્સી શાવર લેતો લેતો બોલ્યો ચાલશે દોસ્ત..ચલ આજે તો એ લોકોને મીટીંગમાં ખબર પાડી દઈએ કે આપણે જરા પણ કમ નથી..ટોવેલ લપેટેલો ઇશાન કપડા વિનાના પર્સીને જોઇને હસતો હસતો બાથરૂમની બહાર નીકળી ગયો..અને પર્સીના કપડા લઈને બાથરૂમમાં આવ્યો,ઇશાનએ પર્સીના કપડા બાથરૂમ માં જઈને મુક્યાઅને બોલ્યો ડન બ્રો તૂટી પડીએ આજે અને દેખાડી દઈએ,શાવરમાંથી બહાર નીકળેલા પર્સીએ ઇશાનએ લપેટેલો ટોવેલ ખેંચી નાખ્યો.
અને એ ટોવેલથી પોતાનું શરીર લુછ્યું..અમેરિકન કલ્ચરમાં ઉછરેલા પર્સી માટે આવી બધી હરકતો સામાન્ય હતી , પણ ઇશાન માટે અજુગતી હતી..ઇશાન પર્સીની હરકતથી સેહજ ઝંખવાણો પડી ગયો..પર્સી બોલ્યો ચલ ચલ કપડા પેહર ફટાફટ દોસ્ત..બહાર દુનિયાની બજાવવાની છે નહિ તો દુનિયા આજે આપડી બજાવવા તૈયાર બેઠી છેબંને જણા ફટાફટ તૈયાર થઈને બહાર નીકળ્યા. શર્વરી રૂમની બહાર રાહ જોતી ઉભી હતી..ઇશાન અને પર્સીની ચાલમાં શર્વરીને એક ગજબનો કોફીડન્સ દેખાયો..પર્સીએ શર્વરીની સામે પણ ના જોયું..પર્સી અને ઇશાન એક સાથે ડગલા ભરતા હતા. પાછળ શર્વરી હતી, ત્રણે જણા સાથે લંચ માટે એક મોટા હોલમાં એન્ટર થયા,
પર્સીની એન્ટ્રીથી થોડી ખળભળ મચી હોલમાં શર્વરી ઇશાનને લઈને એક બાજુ જતી રહી..અને મીટીંગ માટે ઇશાનને બ્રીફ કરવા લાગી CONT..87