નમસ્તે દોસ્તો ,
અત્યારના આપણા આ ફેસબુક અને વોટ્સ એપ ના યુગમાં આપણા મોબાઈલ પર આવતા ઘણા બધા મેસેજમાં ક્યાંક, ક્યારેક, કોઈ એકાદો મેસેજ પકડી અને જીવનમાં ઉતારી લે અને પછી જે ગડબડ ઉભી થાય છે જીવનમાં એની આ વાત છે એક વોટ્સ એપ મેસેજ ..
વોટ્સ એપ પર બે ચાર ક્વોટ મોટા વિદ્વાનો ફરતા મુકે છે અને આપણી વાર્તાના હીરો કુશલ જેવા સાદાસીધા લોકો એને ઝાલી લે ..
આ આખી વાર્તા એક ક્વોટ ઉપરથી મને સ્ફૂરી છે અને એ ક્વોટ આખે આખો તો મને યાદ નથી પણ ભાવાર્થ આવો કઈક હતો ..
કોઈ ની સાથે બે પાંચ મિનીટ ફોન પર વાત કરી લઈએ કે ચાર પાંચ વોટ્સ એપ કરી લઈએ તો એમાં આસમાન નથી તૂટી પડતું
વાત સો ટકા સાચી પણ બે પાંચ મિનીટ કે ચાર પાંચ વોટ્સ એપથી અટકો તો વાંધો નહિ, નહીતર શું થાય એ છે આ વાર્તા …આશા રાખું સૌને ગમે ..
– શૈશવ વોરા
Next Page