Page 27
અને એની પાછળ તને અને મેઘનાને એક કરવાનો જ મારો નેક આશય હતો .. રીતેશ આટલું બોલ્યો એટલે એને હાંફ ચડ્યો હતો પાણી કુશલ .. કુશલે પાણી આપ્યું. રીતેશે પાણી પીધું અને બોલ્યો બસ દોસ્ત આજ મારું કન્ફેશન આપવા મેં તને બોલાવ્યો હતો …કુશલ શું જવાબ આપવો એની સમજણ ના પડી, રીતેશ આગળ બોલ્યો કુશલ દોસ્ત ભૂલી જજે પેલો વોટ્સ એપ મેસેજ કોઈ ની સાથે બે પાંચ મિનીટ ફોન પર વાત કરી લઈએ કે ચાર પાંચ વોટ્સ એપ કરી લઈએ તો એમાં આસમાન નથી તૂટી પડતું..તૂટી પડે છે બધું જ તૂટી પડે છે… અને હા મારી ધારીણીને યોગ્ય માણસ જોઈ ને પરણાવી દેજે.. જા મેઘના જોડે ખુશ રેહજે દોસ્ત..
સંપૂર્ણ
– શૈશવ વોરા
Previous Page