A poor biz guy n hobbist …
Love to do too too too totooooo – Many things sing, dance, gym, travel ,read n write ,much much interested in knowing history and exploring geography , touching space and wants to sail in lava ,enjoying technology and trust in god …nooooo believe in God may be someday ill be spiritually as monk high .. astrology is astronomy n mythology is part of life. .. rich in numbers n quality of the friends. ..
Luv u friends. ..that’s me
– શૈશવ વોરા
My id
vorashaishav70@gmail.com
32 Comments
“શૈશવ” સાથે ના વટવાના સ્મરણો….
Good story,I read the story in one sitting but anyhow after 140 not continue.
એટલી રોમાંચક કથા છે કે આખી રાત્રી જાગવું અનિવાર્ય થઈ ગયું. ખુબ જ સરસ, વર્ષો પછી અશ્વિની ભટ્ટ જેવી રોચક લેખન શૈલી વાચવાની ખુબ જ મઝા આવી,
આભાર
ખૂબ સરસ વાર્તા, આજે લોકો પદ પ્રતિસ્થા અને પૈસા માટે પોતા ની જાત ને વેહચવા તૈયાર થઈ જાય છે. પણ સરવાળે તો દુઃખ જ મળે છે. સર્વરી જો પોતાના પતિ અને બાળક સાથે શાંતિ થી જે મળ્યું તે ગમાવી ને જિંદગી પસાર કરત તો તે વધુ સુખી હોટ. ભૌતિક સુખ પાછળ પાગલ થતી યુવા પેઢી ને આ વાર્તા એક રેડ સિગ્નલ સમાન છે. ખૂબ સરસ રજુવાત.
Had an opportunity to read interesting novel after long time .
Went through in one go .
Congratulations .
Keep it up .
Great corporate culture story….we see in this story How to work in corporate culture…. No feelings in corporate business… Only use people and throw people….
ખુબ જ સરસ,અદભૂત.
ખુબ જ સરસ,અદભૂત!
ખુબ સુંદર વાર્તા છે. પૈસા અને પ્રેમ ની રમત જ વીરાની છે
Hi shishav!!
I am mansi .. i am an architect .. i just read ur blog – men in box… it is beautifully written and conveys the current scenario of our lives!!!
Airconsitioned spaces detach humans from the outer world!! We keep in saying that heat is increasing and that is why we are using ACs but if we complete the loop, we are the one due to whom this temperature is increasing…
I hope someday we realise this and save our planet from deterioration!!
Thank you ?
Mne vachvi bhvuj gmi i like it story
1 lakh rs car is tata nano but which insurance co. give some clue
No idea boss .. just imagination ..
Interesting,
Read ur 2 story ,
Both are interesting and hold me until I finished,
Try and write more, translate in English for other class of society it gives u fame like chetan bhagat
રાતના બે થયા છે, ઊંઘવાની કોશિશ કરી રહ્યો છું, પણ ઊંઘ નથી આવતી છેવટે કમ્પ્યુટર ખોલીને તમારા બ્લોગ વાંચવા બેઠો છું..
Good story read in one sitting
Thank you
Like it…
Read two times entire story and also complete within three to four days..
ગુજરાતી સાહિત્ય ને આપના જેવા જ જૂજ લેખકો જીવંત રાખે છે….
Ek whatsaap group na member hovane karane hu tamne vanchati thai.
Ghana samay thi apana lekh vanchu chhu ne sachu kahu ne to tamara lekh e jivan jivavani jadibutti ke manma chalta prashno na samadhan apya hoy ne evu lage pan e badhama 8 th January 2020 e tame lakhela apana pitashri na viday na run svikar na lekh e mane khub j himmat api .
Lagbhag tamara jevi j paristhi ma mahakal jode bath bhidva chhata pan me mara pitane 7 th janaury e gumavya ane thodo samay sache jivan ma kashuk ataki gayu hoy evu j lagyu pan tame mane bahu j himmat api .
tamaro dil thi khub khub abhaar ..god bless you and your family with all happiness of universe
ભગવાન સહુ નો છે , ધીરજ થી મોટી કોઇ જડીબુટ્ટી નથી અને વિસ્મૃતિ ઍ વરદાન છે..???
યથાર્થ કહ્યું આપે…
કરોના ના લોકડાઉન મા એકી બેઠકમાં મોબાઈલ ઊપર વાચી..એકદમ સજજડ જકડી રાખતી કથા..
Thank you
આપના આર્ટીકલ્સ વાંચવાની મજા આવે છે….
Thank you
૨૯/૫/૨૦૧૮ના રોજ રાજીવ શેઠ દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યો છે, જેમાં ભૌતિક સુખ પાછળ પાગલ ‘શર્વરી, પતિ અને બાળકની’ વાત કરી છે તે વાર્તા મને મોકલવા વિનંતિ.
http://shaishavvora.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97-1/
Click on link
તમારી ગમતી કેટલીક વાત તમારા નામ સાથે મારા બ્લોગ https://sarthimagazineindia.blogspot.com/ માં મુકું તો વાંધો લેશો ?
its copy right protected ,dont put in your blog
શૈશવ ભાઈ,
નમસ્તે….
આપના દ્વારા લિખિત એક નવલકથા ઘણા સમય પહેલા વાંચી હતી. હવે ખૂબ જ શોધ્યા બાદ એ મળતી નથી. શોર્વરી નામના એક સ્ત્રી પાત્રની આસપાસ કંડારાયેલી એ વાર્તા જો આપની પાસે હોય તો લિંક મોકલવા વિનંતી.
http://shaishavvora.com/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%AF%E0%AA%95%E0%AA%B2%E0%AA%AE%E0%AB%80%E0%AA%9F%E0%AB%80%E0%AA%82%E0%AA%97-1/