એક નવો ધંધો નવી દુનિયા નો ..!!!
પૃથ્વી ની આજુબાજુ ફરતા હજારો લાખો પત્થરો જેને તરીકે astroid ઓળખીએ છીએ, આ astroid અવકાશ એટલે કે space માં રખડતા ભટકતા astroid માં mining કરી તેમાંથી કીમતી ધાતુઓ અને પૃથ્વી પર ના શોધાયેલા તત્વો એટલે કે elements ને ધરતી પર અવકાશ માંથી ખેંચી લાવવાના ….!!!
ધંધા ની જૂની formula ધન ધીરજ અને ધક્કા … આમાં લાગુ પડે?
કોશિશ કરી સમજવાની
પણ અંદર નો કેમિસ્ટ બીવડાવે છે, ના જોઈતા અને અજાણ્યા રેડિયો એક્ટીવ ઘર માં ઘુસી ગયા તો?? એકસો બાવીસ તત્વો periodic table માં છે .. અજાણ્યું ૫૩૨ મુ ઘુસી જાય અને બધું ફના ફાતિયા કરી નાખે તો??
નાસા અને ઈસરો વાળા વિચારશે ભાઈ તું સુઈ જાને યાર …!!!
શુભ રાત્રી
– શૈશવ વોરા 21-04-014