અહંકાર …..
ક્યાંક વાંચ્યું હતું
” There is very thin line between ego and self confidence “
વધુ પડતા આત્મ વિશ્વાસ માંથી અહંકાર પેદા થાય છે કે અહંકાર થી આત્મવિશ્વાસ આવે છે ??
મારું માનવું છે કે જ્યાં સુધી મારા વાણી વર્તન થી સામેવાળી વ્યક્તિ દુભાતી નથી ત્યાં સુધી મારો એ આત્મવિશ્વાસ …..!!
અને જો સામેવાળી વ્યક્તિ દુભાય કે ઓછપ પામે તો તે મારો અહંકાર…. !!
અને જો જડતા પૂર્વક કોઈ પણ વાત કે પકડી લઉં અને ખોટી મારી ચલાવું તો ટણી …!!
સપ્તરંગી દુનિયા ના રંગો ..!!!
સાબરમતી ના પુલ પર થી દેખાતો અને આંખ મા વાગતો ડૂબતો સુરજ ….
મેઘધનુષ ને શોધતું મન …!!
ગાડી ના એસી ની તકલાદી ઠંડક …!!!
ફરી આવી શુક્રવાર ની સાંજ ….!!!
Happy evening guys ….!!!!
– શૈશવ વોરા