E=mc 2
Albert Einstein..!!
એક સમીકરણ આપ્યું દુનિયા ને જેના ઉપયોગ થી છેલ્લા 100 વર્ષ માં ગાડા માંથી પ્લેન અને ચુલા થી ગેસ સુધી ની સફર પૂરી થઇ …!!
According to this equation nothing can go faster than light …but hydrogen collision tube experiment proves that it’s not correct . ..there are some particles knowen as ‘Higgs-Boson’ which can go faster than even light ..!!
And that particles named as ‘God particle’..!
શક્તિ ના તમામ સ્વરૂપો ને વંદન કરવા નો આજ નો દિવસ ..!!
ચૈત્ર નવરાત્રી ની અષ્ટમી ..!
માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો …!
જગ માથે જાણે પ્રભુતા એ પગ મુક્યો …!
શ્રી અવિનાશ વ્યાસ નું તાલ રૂપક માં નિબદ્ધ સુંદર સર્જન ..!!
આદ્ય શક્તિ માં અંબા ના દર્શન સમયે થયેલી અંત: સ્ફૂરણા ..!!!
સુપ્રભાત
– શૈશવ વોરા