Page-10 સરમણ સમજી ગયો …અને બોલ્યો જરાક પણ બીવો માં છોટા નવાબ સાહેબ પુરુષ માં નથી એટલે જેવી જદ્દ્ન ને મોઈકલી છે ને એવી કોરી જ જદ્દ્ન પાસી આવહે…પણ ઝીવતી રહી તો …સુલતાના બેગમ ને એકદમ હાશકારો થયો .. પણ બીજા દોઢ લાખ રૂપિયા જતા દેખાયા .. અને આ સરમણ અને જદ્દ્ન ને છુટા કેમના પાડવા એ બાજુ મગજ દોડાવવા માંડી …સરમણ સમજી ગયો સુલતાના બેગમ ના હાવભાવ …સરમણ જે બીજું વાક્ય બોલ્યો એની ઉપર સુલતાના બેગમે કઈ ધ્યાન આપ્યું નહિ … જો જીવતી રહી તો ..સરમણ આગળ બોલ્યો .. પાંસ લાખ ઝોઈયે સે ને તારે બાઈ ..? ઈમ નો મળે તને .. ઇના માટે તારે પાડો બદલવો પડે તો પાંસ લાખ મળે તને …સુલતાના બેગમ અને બાકીના બે કઈ સમજ્યા નહિ….ગુજરાતીમાં એટલે અબ્દુલે સીધું ડાફું માર્યું ..હમારી બચ્ચી સે દુર રહો વરના હમ નવાબ સાહબ કો બોલ દેંગે …સરમણ હસ્યો અને બોલ્યો તો મેં ભી નવાબ સબ કો બોલ દુંગા હા જિસકે તુમ લોગો ને સાડે તીન લાખ રૂપિયે લિયે હૈ વો તો મૈને પેહલે હી ખત્મ કર દી થી ચાહો તો તપાસ કરવા લો … બોલો ક્યા બોલતા હૈ અબ્દુલભાઈ તુમ …બધાના મોઢા સિવાઈ ગયા સરમણએ આગળ ચલ્વ્યું … તમેરે કો રૂપિયે પેસે ચહિયે ને , મેરેકો જદ્દ્ન .. બોલો કિતને ચહિયે….સુલતાના બેગમ બોલી ..એ હે હે તેવર તો દેખો ઇસકે જૈસે નવાબ … તું ક્યા દેગા હમે ફૂટી કૌડી તો હૈ નહિ તેરે પાસ …સરમણએ નફિકરા મોઢે કીધું..તુમ કીમત બોલો ડોસી તુમારી છોકરી કી…સુલતાના બોલી દસ લાખ રૂપિયા …સરમણ બોલ્યો એક બાત કી સો બાત ,સાડે સાત લાખ દીલૌન્ગા … લેકિન બાદ મેં જ્દ્દ્ન મેરી મજૂર હૈ તો હા પાડો …. સુલતાના બેગમ બોલી મંજુર હૈ…તો મૈ બોલતા હું ઐસા કરો …. આજ રાત મેરે કો રંગ મેહલ મેં ઘુસાડો …ઔર દિવાન સાહેબ કો પતા નહિ ચાલના ચાહિયે ..સુલતાના બેગમ એકદમ બોલી ..પાગલ હો ગયા હૈ તું મે કૈસે તુજે રંગ મેહલ મેં ઘુસા સકતી હું ..? સરમણ બોલ્યો લે એ ભી મેરે કો બતાના પડેગા …ડોસ..સુલતાના બેગમ બોલી હા બોલ … ડોસી તું જા બડે નવાબ સાહેબ કે પાસ ઉસકો બોલ છોટે નવાબ સાયદ અકેલે નહિ સંભાળ પાયેંગે મેરી જદ્દ્ન કો, ઇસીલિયે કોઈ અચ્છા મરદ કો ભેજો વહાં, ઔર જૈસે કામ ખત્મ હો વો મરદ કો માર દેના … cont.page-11
No Comments