Page-12 તરત જ નવાબ સાહેબ બોલ્યા ..દિયા આગે બોલો … હુઝુર છોટે નવાબ સાહબ કો બડે લાડ પ્યાર સે પાલા હૈ આપને ઇસીલિયે વો કિસી પે હાવી નહિ હો સકતે હૈ …જદ્દ્ન બાઈ અભી કન્વારી હૈ…બડે નવાબ સમસમી ગયા … જદ્દ્ન એ કીધું ગુસ્તાખી માફ હુઝુર બડે મુહ છોટી બાત કહું … બોલો બોલતે રહો … હુઝુર બહોત નવાબો રાજે મહારાજાઓ કો હમને ખુશ કિયા હૈ ..કઈ બાર ઐસા હો જતા હૈ કી કોઈ કોઈ રાજે મહારાજે અકેલે મેં થોડા ઘભરા જાતે હૈ … ઐસે નાઝૂક વક્ત પે કોઈ ઔર ઉનકા સાથીદાર મર્દ હો તો વો ફિર બહોત હી બેહતર સાબિત હોતે હૈ ….બડે નવાબ સાહેબ ગુસ્સા થી લાલ પીળા થઇ ગયા … હુઝુર ગલત મત લીજીયે … એક બાર કોશિશ કરો ઔર કામ ખત્મ હોતે ઉસ મરદ કો ….બડે નવાબ બધા પ્રયત્ન કરી ચુકેલા … છેવટે બોલ્યા કોઈ હૈ એસા..?? તુમ્હારે પાસ ..? સુલતાના બોલી આપ હી કી તો બાજુ ને બેઠતા હૈ , વો ભેજ દો … તરત જ નવાબ ને સરમણ યાદ આવ્યો અને નવાબ ને એ કામ માટે યોગ્ય પણ લાગ્યો ..કામ પતે એટલે એને પતાવી દઈએ તો પણ વાંધો નોહતો ,અને અડધે કામે કદાચ મન્સુરખાને ફાડી ખાધો તો બહુ ચિંતા નું કારણ નોહતું ..સરમણની આગળ પાછળ કોઈ હતું જ નહિ …એટલે સરમણ ને મારી ને દાટી દઈએ તો કોઈ પૂછનાર નોહતુ …તરત જ નવાબ સાહેબે તાળી વગાડી ..એક નોકર હાજર થયો હુઝુર .. સરમણ ને બોલાવો …. નોકર ગયો … સુલતાના બેગમે અચકાતા અચકાતા કીધું હુઝુર આપ કી જગહ મૈ બાત કરું સરમણસે તો .. ઉસસે ..થોડા ..આપકી શાન શૌકત બની રહેગી.. મૈ તો ઠેહરી તવાયફ એસી ઓછી બાત આપ કરકે અપની ઝબાન કો … આટલુ બોલી ને સુલતાના બેગમ્મ અટકી ગઈ …બડે નવાબ સાહેબ ને પણ વાત યોગ્ય લાગી … થોડી વાર માં સરમણ હાજર થયો ..કુરનીશ બજાવી સરમણએ ..હુજુર હુકમ કરો … સુલતાના બેગમ કહે તેમ કરો … સુલતાના એને થોડે દુર લઇ ગઈ … તેરા કામ મૈને કર દિયા હૈ .. સરમણ ના મોઢા પર વિજય નું સ્મિત આવ્યું .. બાકી કા કામ મૈ કર દુંગા …તુમકો પાંચ નહિ સાડે સાત લાખ દિલાઉંગા…અને આંખ મારી ને સરમણ ત્યાં થી નીકળી ગયો …
રંગમહેલ માં મેહફીલ હજી શરુ જ નોહતી થઇ અને સરમણ રંગ મેહલ માં દાખલ થયો રંગમહેલ માં માત્ર એક જ પુરુષ હતો ,છોટે નવાબ મન્સુરખાન સાહેબ…cont.page-13
No Comments