મિત્રો ,
થોડાક સમય પેહલા ફરી એક વાર એકાદી વાર્તા લખવા નો મૂડ થયો અને લખાઈ પણ ગઈ , આ વાર્તા માં થોડોક તમને ૧૮ + નો કન્ટેન્ટ જોવા મળશે , બે ત્રણ મિત્રો ને મેં બ્લોગ પર મુકતા પેહલા મેં આ વાર્તા વાંચવા આપી, સવાલ આવ્યા કે એ આ બધુ તે ક્યાં જોયું ..? દોસ્તો કદાચ કોલેજ ની કીટલી પર તમે પણ માંરી જેમ બેઠા હશો તો ક્યાંક કોઈ ને કોરીલેટ તમે આસાની થી કરી શકશો , આ બધી આપણી જ આજુબાજુ કદાચ થોડાઘણા દુર ના, પણ છે વાસ્તવિકતા ની ઘણી નજીક છે ,હા ટકાવારી બહુજ ઓછી છે , પણ આવા લોકો આ ધરતી પર જ છે …તમારા પ્રતિભાવ ચોક્કસ આપજો …
- શૈશવ વોરા
No Comments