નમસ્તે દોસ્તો ,
“ નીરજા “ એક સંપૂર્ણ કલ્પનિક પાત્ર છે , પણ અમદાવાદની કેહવાતી હાઈ સોસાયટીની નજીકનું પાત્ર , ક્યાંક ક્યારેક કોઈ અધ:પતનની ખીણમાં પડેલી નીરજાનેઘણે દુરથી જોયેલી છે, અને દિવસના વીસ પાનમસાલા અને આઠ દસ માણસને પણ ચાવી અને હજમ કરી જતો ગેંડાની ચામડીવાળો ડીએમ … એને પણ દુરથી જ જોયેલો છે, ધનના ઢગલામાં આળોટતા પરિવારો વૈભવ અને વિલાસિતા વચ્ચેના અંતરો ચુકી જાય છે …
એક ઘટના રૂપે વાત મુકું છું ..કોઈ કનેક્શન ના જોડવા વિનંતી, પેલું ગંદુ પણ હીટ ગીત યાદ આવે છે …. યે દુનિયા પિત્તલ દી…!!! બસ સોના જેવા લાગતા… ચમકતા …..પિત્તળના માણસોની વાત છે..
“ નીરજા “
Please click here to read entire story
Niraja Page 1 | Nirja Page 2 | Nirja Page 3 | Nirja Page 4 | Nirja Page 5 | Nirja Page 6 | Nirja Page 7 | Nirja Page 8
Nirja Page 9 | Nirja Page 10 | Nirja Page 11 | Nirja Page 12 | Nirja Page 13 | Nirja Page 14 | Nirja Page 15