મારો પેહલો ફોટો અને લેટેસ્ટ ફોટો …સાલ ૧૯૭૦ થી ૨૦૧૪ ની મારી સફર…
આજે સવાર થી શુભેચ્છા નો મારો ચાલ્યો …. બહુ જ ગમ્યું…. વડીલો ના આશીર્વાદ અને મિત્રો ની શુભેચ્છા …
કેટલા થયા … તો જવાબ આપુ વજન માં ૮૫ કિલો અને ઉંમર માં ૪૪ વરસ પુરા…અડધા થી વધુ જિંદગી ગઇ….અને ભગવાને લખી એટલી બાકી….
ચાલીસ નો થયો ત્યારે લોકો એવુ કેહતા લાઇફ બીગીન એટ ફોરટી… એવુ ગણુ તો ચાર પુરા થયા ..
નસીબવાળો છું ફેમીલી અને મિત્રો ના આટલા બધા આશીર્વાદ….
ઇશ્વર ફરી ફરી ને આવુ સુંદર જીવન આપજે અને આગળ પણ આમ જ જિવાડજે …..
– શૈશવ વોરા www.shaishavvora.com