शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥
નમસ્તે મિત્રો ,
સર્વે ને દિપવાલી ની શુભકામનાઓ સાથે આપ સર્વે ને નૂતનવર્ષાભિનંદન, “ડોકાબારી” એક બિલકુલ ટાઇમ પાસ વાર્તા છે એટલે એને વાર્તા ની જેમ જ લેજો, કોઇ જ બોધપાઠ કે સમાજિક સંદેશો નથી માટે હળવા મને વાંચી અને મજા લેજો જો આપને આ વાર્તા પસંદ પડે તો બીજા વોટ્સ એપ ગ્રુપ મા કે ફેસબુક ઉપર ફોરવર્ડ કરજો ?
– શૈશવ વોરા
ડિસક્લેમર
આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે. જો કોઈ પાત્ર, ઘટના કે સ્થળ સાથે ક્યારેય કઈ બંધ બેસતું મળે તો તે ફક્ત અને ફક્ત સંયોગ છે. આ વાર્તા દ્વારા કોઈ પણ ધર્મ અથવા ધાર્મિક ભાવનાઓ, માન્યતાઓ અથવા કોઈપણ વ્યક્તિ (વર્ગ) અથવા વર્ગની લાગણીઓ ને આક્રોશ, અપમાન, ઘા અથવા ઇજા પહોંચાડવાનો ઇરાદો નથી.
શરૂઆત – Next Page