નમસ્તે દોસ્તો ,
થોડાક દિવસ પેહલા એક કોકટેલ પાર્ટી માટે માઉન્ટ આબુ જવાનું થયું હતું અને મિત્રો સાથે પોહચી ગયો હતો.. ત્યાં રહ્યે રહ્યે એક વાર્તા મગજમાં આકાર લઇ ગઈ અને પછી સપ્તકના ઉજાગરા કરતા કરતા લખાઈ ગઈ ..
વચ્ચે ઉતરાયણ આવી એટલે મઠારતા થોડો સમય લાગી ગયો છે..
ભમ્મરિયો કુવો એ બિલકુલ નવરા દિમાગની પેદાઈશ છે , કોઈપણ એન્ગલથી કોઈ જ સાહિત્યિક કે પ્રોફેશનલ થ્રીલર પણ નથી , ફક્ત અને ફક્ત ટાઈમ પાસ વાર્તા છે એટલે કોઈ મોટી અપેક્ષા વિના વાંચજો..
હા મને લખતા મજા આવી છે એટલે આશા રાખું કે તમને વાંચતા મજા આવશે..
– શૈશવ વોરા
Next Page