એક વોટ્સ એપ માં ફોર્વર્ડેડ કલીપ આવી છે .. ખુબ સુંદર છે ..
ભારત રત્ન પંડિત રવિશંકરજી પરસેવે રેબઝેબ છે અને ડાયરેકશન આપી રહ્યા છે , તબલા પર સ્વર્ગસ્થ ઉસ્તાદ અલ્લારખ્ખા ખાન સાહેબ છે ( ઉસ્તાદ ઝાકીર હુસેન સાહેબના વાલીદ ) બાંસુરી પર પંડિત હરી પ્રસાદ ચોરસિયાજી , સંતુર પર પંડિત શિવ કુમાર શર્માજી …
કોઈક રીહર્સલ ચાલી રહ્યું છે સમય ગાળો સાલ ૧૯૬૯-૭૦ નો છે , અને બધી મેહનત ને અંતે એક મધુર ધૂન તૈયાર થાય છે ..અદભુત..!!!!