ફરી એકવાર ક્લીયર કરી દઉં કે પશ્મીતા એ કાલ્પનિક પાત્ર છે … મેહરબાની કરીને કોઈ એને ક્યાય શોધે નહિ અને જોડે નહિ …. વાર્તા લખતી વખતે મને નેપાળી છોકરી ના નામ ની જરૂર પડી ,મારા જીમ ની નીચે એક રેસ્તોરાંત છે અને એનું બારણું ઉઘાડ બંધ કરતા ચોકીદારે મને આ નામ આપ્યું છે ….જે નેપાળી છે … એટલે ફરી વખત કહી દઉં કે પશ્મીતા ને મણીનગર ,ખોખરા , ઓઢવ , સોની ની ચાલ કે બીજે ક્યાય શોધશો કે કોઈ ની સાથે જોડશો નહિ …
1 Comment
ફરી એકવાર ક્લીયર કરી દઉં કે પશ્મીતા એ કાલ્પનિક પાત્ર છે … મેહરબાની કરીને કોઈ એને ક્યાય શોધે નહિ અને જોડે નહિ ….
વાર્તા લખતી વખતે મને નેપાળી છોકરી ના નામ ની જરૂર પડી ,મારા જીમ ની નીચે એક રેસ્તોરાંત છે અને એનું બારણું ઉઘાડ બંધ કરતા ચોકીદારે મને આ નામ આપ્યું છે ….જે
નેપાળી છે …
એટલે ફરી વખત કહી દઉં કે પશ્મીતા ને મણીનગર ,ખોખરા , ઓઢવ , સોની ની ચાલ કે બીજે ક્યાય શોધશો કે કોઈ ની સાથે જોડશો નહિ …