










સાબરમતી માં પૂર
રીવર ફ્રન્ટ નો વોક વે ડૂબ્યોધરોઈ ડેમ ઓવર ફલો …
ધરોઈ ડેમ ના તમામ દરવાજા ખોલાયા
સાબરમતી માં પાણી ની આવક ૨.૫ થી ૩ લાખ કયુસેક છે…વાસના બેરેજ ના ૨૬ દરવાજા ખોલાયા …. બેરેજ પર પાણી નું લેવલ આવક ૧૨૯ ફૂટ પર પોહ્ચ્યો ..નીચાણ વાળા વિસ્તારો ખાલી કરવાની તજવીજ હાથ ધરાઈ …
સુભાષ બ્રીજ પાણી નું લેવલ ૧૪૪
ફૂટ … ભયજનક સપાટી વટાવી , બ્રીજ થી ફક્ત ૧૫ ફૂટ નીચે સાબરમતી ના પાણી ..૨ લાખ કયુસેક પાણી ધરોઈ માંથી છોડયું …રીવર ફ્રન્ટ વોક વે ઉપર થી
૪ ફૂટ પાણી , ૩ લાખ કયુસેક થી વધારે પાણી ની આવક રીવર ફ્રન્ટ ના અસ્તિત્વ પર જોખમ નોતરશે ….
કદાચ સવારે ૬ વાગ્યાથી લેવલ ઘટવા નું ચાલુ થાય …