આ ગીત થી મારી ઓળખાણ તાલ રૂપક સાથે થઇ સાત માત્રા નો તાલ બોલ છે
તીં તીં ના | ધીં ના | ધીં ના
લતાજી નો સ્વર એવર ગ્રીન ગીત ..
મધ્ય પ્રદેશ ભેડા ઘાટ માર્બલ રોક્સ નું શુટિંગ થોડો સ્ટુડિયો પણ ખરો …
ઘણી યાદો ભેડા ઘાટ ની …..નર્મદાજી ના ઉછળતા કુદતા નીર …બહુ ઓછો પથ આટલી મસ્તીમાં કાપે છે બાકી તો ધીર ગંભીર માં રેવા ….
નર્મદા કે કણ કણ મેં શંકર … ભારત વર્ષ ના પૂજાતા નેવું ટકા શિવલિંગ નર્મદાજીમાંથી નીકળેલા પત્થર. …
જે નદી નો એક પત્થર પણ શિવલિંગ બની ને પૂજાય …. વાહ …
તાલ નો દેવતા મહાદેવ …ડમરુંમા ગાજે રૂપક ….
તીં તીં ના |ધીંધીં નાના |ધીંધીં નાના
શુભ રાત્રી
શૈશવ વોરા
www.shaishavvora.com
Watch “Jis Desh Mein Ganga Behti Hai – O Basanti Pawan Paagal Na – Lata Mangeshkar” on YouTube – https://youtu.be/vkWFtG5nFyI