ડોનાલ્ડ ટ્રમ્પએ શુદ્ધ અંગ્રેજીમાં કીધું કે.. હવે આપણે મુસ્લિમોને અમેરિકામાં લાવવા જોઈએ નહિ ,અને હું પ્રમુખ બન્યો તો મુસ્લિમો માટે અમેરિકામાં નો એન્ટ્રી ..!બોલો શું તોડી લેશો હવે આમીરયાં અને સારુખીયા..?
જેમને ખબરના હોય એમને જણાવું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાના રિપબ્લિક પક્ષના રાષ્ટ્પતિ પદના ઉમેદવારમાં ના એક છે, અને આ વખતે પ્રમુખપદની ચુંટણીમાં અમેરિકી જનતા લગભગ એમને વિજયી બનાવે એવી પુરેપુરી સંભાવના છે..!
અને હા ત્યાં અમેરિકામાં આપણા જેવું નથી થતું ,ચુંટણી વખતે જે બોલ્યા એ કરવું પડે ,પંદર લાખને રૂપિયાને મુહાવરો બનાવ્યો એમ ના ચાલે ..!
ખરેખર આને કેહવાય અસહિષ્ણુતા..! ગમે તે થાય પણ મુસ્લીમો તો હવે જોઈએ જ નહિ, સુકા ભેગું લીલુ બળ્યું, હિમત ને દાદ આપવી પડે ભાયડાની ..!
સદીઓથી બનેલા રામ મંદિરને કોઈ બહારથી આવેલા આક્રમણકારી તોડી અને પોતાના નામે કે પોતાના બોયફ્રેન્ડ ના નામે મસ્જીદ બનાવે અને પછી બસ્સો ત્રણસો વર્ષ પછી એ ભૂલ સુધારી લેવામાં આવે તો ભારત દેશમાં આપણે કોમવાદી થઇ જઈએ..?આપણો સેક્યુલર ધર્મ મટી ગયો..!
ડોનાલ્ડ ટ્રમ્પએ દુનિયાને હલાવી દીધી છે એક બયાનથી ,ઘણા બધા સવાલો એક સાથે ઉભા કરી દીધા છે એમણે ..હવે આ બયાનને આપણા પરિપેક્ષમાં જોઈએ અને થોડાક સવાલો મુકું..સાથે એ પણ ક્લીયર કરું કે અમેરિકા ઈમીગ્રન્ટોનો બનેલો દેશ છે .
આજે ભારત અને પાકિસ્તાનમાં વસેલો મુસલમાન કોણ છે..? એમની આઇડેન્ટિટી શું છે ? જે મુસલમાન પોતાની જાતને ભારતીય ગણાવા નથી માંગતો એ મુસલમાન ખરેખર કોણ છે ?પાકિસ્તાની મુસલમાન કોણ છે ?
એનું મૂળ ક્યાં છે ? એની જીનેટિક પ્રોપર્ટી કઈ ?
ઈતિહાસમાં ડૂબકી મારીએ તો ભારતમાં છેલ્લા છસ્સો વરસમાં ઉઝબેકિસ્તાન,તુર્કી,મોંગોલિયા,અરબસ્તાન (ઈરાન ઈરાક બધું એમાં આવું ગયું )ઈજીપ્ત બધેથી મુસલમાનોના ધાડે ધાડા ખૈબરના રસ્તેથીથી ઉતરી આવ્યા હતા,અને એ બધા ના વારસદારો અહિયા રહી પડ્યા ,પછી તલવારની ધારે મૂળનિવાસી હિંદુ ભારતીયો ને વટલાવ્યા..અત્યારની ભાષામાં એમને ઈમીગ્રન્ટ કેહવાય ..જેનાથી અમેરિકા આખો દેશ બનેલો છે
ખૈબરથી ઉતારી આવેલા ઈમીગ્રન્ટો એ મૂળ નિવાસી ભારતીયોની સ્ત્રીઓ સાથે જબરજસ્તી કરી અને લગ્નો કર્યા અને એક વર્ણસંકર પ્રજા પેદા થઇ ,જેને અત્યારે આપણે વિવિધતામાં એકતા કહીએ છીએ ..
દુનિયા આખીમાં ઈમીગ્રન્ટો આઇડેન્ટિટીની સમસ્યાથી પીડાય છે જયારે બે પેઢી કોઈ પરાયા દેશમાં ઉછરે અને ત્રીજી પેઢી જયારે મોટી થાય એટલે આઇડેન્ટિટી ક્ર્રાઈસીસ ઉભી થાય,મૂળ દેશમાં કોઈ ઓળખીતું રહ્યુ ના હોય અને જે તે દેશમાં વસ્સ્યા હોય એ દેશના મૂળ નિવાસી એમને હમેશા પારકા ગણે,
છેવટે જે તે દેશમાં જ એ ઈમીગ્રન્ટોની ત્રીજી ચોથી અને પાંચમી પેઢીએ ભળી જવું પડે અને જો ના ભળે અને એ બધા ઈમીગ્રન્ટો ભેગા થઇ ને એક અલગ ચોકો બનાવે એટલે એ દેશમાં સમસ્યાની શરૂઆત થાય..!જે અત્યારે આપણે ત્યાં છે .
આપણે ત્યાં ઘણી વખત ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ આકરી ભાષા વપરાય છે , ડોનાલ્ડ ટ્રમ્પ તો આવવા દેવાની ના પાડે છે પણ આપણે ત્યાં તો આવેલા અને દસ પેઢીથી વસેલાને પાછા મોકલવાની વાતો થાય છે..!
જો કે એમાં વાંક મુસ્લિમ કોમ્યુનીટીના બુદ્ધિજીવીઓનો વધારે છે,એ લોકો હમેશા પોતાનો ચોકો જુદો કરવની કોશિશ કરે છે ,અને છેલ્લા થોડાક સમયથી બહુ પ્રેશર ડેવલપ થયું પછી મુસ્લિમ બુદ્ધિજીવીઓ ઇસ્લામિક આતંકવાદની વિરુદ્ધમાં બોલતા થયા છે પણ ક્યાય કોઈ જોરદાર રીતે ખુલી ને હજી નથી બોલતું, બધું મભ્ભ્મમાં કે દબાતે સ્વરે બોલાય છે..!
ધીમું કે દબાતું બોલવાનું પરિણામ છેવટે તો એમણે જ ભોગવવું પડશે ,એટલે જો અત્યારની પરિસ્થિતિમાં જો ઇસ્લામિક દેશો અને આકાઓ હથિયાર હેઠા મૂકી અને માનવ જીવનના ઉત્થાન ના કામે નહિ લાગે તો આવનારા સમયમાં આજ રીતે બહુ ઝડપથી ઇસ્લામને વિનાશ તરફ ધકેલશે..
અમદાવાદમાં વીજળી ઘર ચાર રસ્તા પર એક સારવ હોટલ હતી ,ત્યાં એક મોટું બહુ પાટિયું માર્યું છે સ્વાઈન ફ્લુ સે બચને કી દુવા..શું કોઈ મંત્ર બોલીને સ્વાઈન ફ્લુ થી બચી શકાય ..?
એક સાદું લોજીક છે કે તમારે શીતળા માતાના મંદિરની વધારે જરૂર છે કે શીતળાના થાય એની રસીની ?
જવાબ રસી હોઈ જ શકે ,તો શીતળા માતાનું મંદિર તોડી અને ત્યાં તો શીતળા ના થાય એ માટેની રસી બનતી હોય તો એવી લેબોરેટરી બનતી હોય તો એ જ કરાય, મંદિર ના રાખી મુકાય ..!
પણ આવી રચનાત્મક વિચારસરણી ઇસ્લામના ઠેકેદારો કે બુદ્ધિજીવીઓ અપનાવી શકતા નથી,સંપૂર્ણ નેગેટીવ અને વિનાશાત્મક વિચારસરણી ઉપર ઇસ્લામના અનુયાયી જતા રહ્યા છે..!
અને એ ઠેકેદારો ભોળાભલા છોકરાઓને ફસાવી બ્રેઈનવોશ કરીને હાથમાં એકદમ અસલી એકે ૫૬ આપીને મુંબઈ મોકલે છે ,સી.એસ.(કાઉન્ટર સ્ટ્રાઈક) વિડીઓ ગેમ રમવા ..મારો મારો હિન્દુસ્તાનીઓને અને મારો તમે જન્ન્તમાં બત્રીસ હુરો તમારી રાહ જોવે છે..!
અને એવા સમયે ઇસ્લામિક બુદ્ધિજીવીઓ આંખ બંધ કરીને બેસી જાય છે ..!
રશિયન પ્રમુખ પુતીને તો બહુ જ સપષ્ટ શબ્દોમાં કીધું કે આ આતંકવાદ એ બે ચાર આકાઓ નો ખેલ છે અને એને પશ્ચિમના નેતાઓ બે બાજુ બોલીને પોષે છે ,બાકી તો આ આતંકવાદનો હું હમણા ખાત્મો બોલાવી દઉં,સ્પષ્ટ ઈશારો અમેરિકન પ્રમુખ પર છે .
હવે હાલત એ છે કે એક બાજુ તુર્કી સિરિયામાં આતંકવાદીઓની જોડે લડતું રશિયાનું લડાકુ વિમાન તોડી પાડે છે અને બીજી તરફ અમેરિકાના હાલના પ્રમુખ બરાક ઓબામા તુર્કીને પાછું ડિફેન્ડ કરે છે કે તુર્કી બરાબર છે ..!
આ બધી ઘટનાઓ અમેરિકામાં પણ જોવાય છે અને વિચારાય છે કે આપણા નેતાઓ શું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે ,ડોનાલ્ડ ટ્રમ્પનું આ બયાન જે લોકો આવી ડબલ સ્ટાન્ડર્દવાળા લોકો ને પછાડવા માટેનું છે ,( બરાક ઓબામા )
અને હકીકત એ છે કે આતંકવાદ ગમે તે હોય એબો ખાત્મો કરે જ છૂટકો એ પછી ઇસ્લામિક હોય કે હિંદુ હોય કે ક્રિશ્ચિયન ..
ચાલો એક ઘણી સારી શરૂઆત થઇ છે,
આપણે ત્યાં પણ નવી દિલ્લીમાં કઈ જોરદાર રંધાઈ રહ્યું છે ઇસ્લામાબાદ જોડે , શું ચાલી રહ્યું છે એ ખબર નથી પડતી પણ અજીત ડોભવાલ અચાનક બેંગકોક ગયા અને પરમદિવસે સુષ્મા સ્વરાજ ઇસ્લામાબાદ જાય છે ,
અમેરિકાએ નવાઝ શરીફ નો જોરદાર રીતે કાન આમળ્યો લાગે છે,
જે હશે તે વાજતે ગાજતે બહાર આવશે ખરું …
પણ સરહદો પર આવનારું અઠવાડિયું તોપો ધણધણટી રેહશે એ નક્કી , જયારે જયારે ભારતના પ્રધાનમંત્રી કે વિદેશમંત્રી પાકિસ્તાન જાય છે ત્યારે પાકિસ્તાની સેના એલઓસી પર હાયપર એકટીવ થઇ જાય છે …
આજે આટલું જ
શુભ રાત્રી
શૈશવ વોરા