નમસ્તે દોસ્તો
આજે સાયકલ મીટીંગ વાર્તાનો છેલ્લો ભાગ તમારી સમક્ષ રજૂ કરુ છુ, ખાલીપો લાગે છે ક્યાંક પાત્રોનો ..
એક બ્લોગર થઈને લગભગ એશી હજાર શબ્દો અને સવા બસ્સો પત્તા ભરીને નવલિકા કદાચ નવલકથા પણ કહી શકાય એટલુ ફક્ત અને ફક્ત તમારા પ્રેમને અને પ્રોત્સાહનને કારણે લખી શક્યો છું,અત્યાર સુધીમાં સાયકલ મીટીંગના પચાસ હજારથી વધારે વ્યુ અને એ પણ દુનિયાના ખૂણે ખૂણેથી મને મળ્યા છે..
એક એન્ટાર્કટિકા ને છોડીને તમામ ખંડમાંથી મને વ્યુ મળે છે..ક્યારેક નામ પણ નથી સાંભળ્યા એવા દેશમાંથી પણ તમે લોકોએ સાયકલ મીટીંગ વાંચી અને મને આગળ લખવા માટે મજ્બુર કર્યો..
પણ સાચું કહું તો મીઠી લાગતી આ મજબૂરી, સમય ઘણો બધો લીધો બસો પચ્ચીસ પેઈજ લખવામાં લગભગ સાત મહિના..
અને આ સાત મહિના તમે બધા એ ધીરજ રાખી અને મારી સાથે રહ્યા મારા માટે એ જ બહુ આનંદ આને ગર્વની વાત છે..
મિત્રો એક રીક્વેસ્ટ છે હવે આ વાર્તા આગળ હું નહિ લઇ જઈ શકું, કેમ કે “શર્વરી” કરતા વધારે જોરથી “સેજલ” અને “બીના” મને રોજ ટકોરા મારે છે અને એમને ક્યાંક અક્ષર દેહ સ્વરૂપે ઈન્ટરનેટના માધ્યમ થી તમને મળવું છે..
તમને ખરેખર જો આનંદ આવ્યો હોય તો વોટ્સ એપ કે ફેસબુક કે બીજા ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ સાયકલ મીટીંગ ને તમારા બીજા મિત્રો સાથે શેર કરજો..
ફરી જલ્દીથી મળીશું ત્યાં સુધી બ્લોગ એન્જોય કરો અને હા ફીડબેક ચોક્કસ આપજો
આપનો
શૈશવ વોરા
Email:- vorashaishav@gmail.com
To read more please click here
http://shaishavvora.com/cycle-meeting-part-vii/
To read part – VII Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-195/
To read part – I Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-1/
To read part – III Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-61/
To read part -V Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-132/
To read part – VII Please click here
www.shaishavvora.com/સાયકલમીટીંગ-195/