Page 26
એમને ચારેયને સીધા પ્રાઇવેટ ગાડીઓમાં બેસાડી અને ત્રણ ત્રણ પોલીસ જીપના એસ્કોર્ટ સાથે ત્રણ કલાકની મુસાફરી પછી સાબરમતી જેલની એ અંધારી કોટડી સુધી લઇ જવામાં આવ્યા..
રસ્તામાં એમને બ્રીફ કરવામાં આવ્યા અને કેહવામાં આવ્યું કે એકતાને નાની નાની ધોલધપાટ કરવી હોય તો કરજો, અને તમે અંદર અંદર મારામારી પણ કરી શકો છો..
સાબરમતી જેલની એક અંધારી કોટડીમાં એક નાનકડો બલ્બ બળતો હતો ત્યાં,અને એક ખૂણામાં એકતા ટૂંટિયું વાળીને બેઠી હતી..ચારેય જણા કોટડીમાં આવ્યા.. એકતાએ પેહલા ઊંચું જોયું અને પછી આડું જોઈ ગઈ..એના દીદાર ઉપરથી લાગતું હતું કે એની સારી એવી ધોલધપાટ થઇ ચુકી છે,રાજલ સીધો એની તરફ સીધો ગયો અને એને ગળેથી પકડી અને ગાળ બોલ્યો..એકતા આડું જોઈ રહી કોઈ જ જવાબ નાં આપ્યો એણે..પાવન અને જીગર પણ ઘૂંટણીએ બેસી અને લગભગ એના શરીર પર ચડી અને એને મારવા બેઠા..રાજલ ગાળોનો વરસાદ કરી રહ્યો હતો.. બોલ xxx બોલ xxx કેમ અમારી સાથે આવું કર્યું xxx ??
દસેક મિનીટ સુધી ત્રણેય જણાએ મનફાવે એટલી ગાળો મોઢામાંથી કાઢી,એકતા ઢીટ થઈને સાંભળતી રહી.. નિનાદ ઉભો ઉભો એકતાને જોઈ રહ્યો હતો.. ત્રણેય થાક્યા ગાળો બોલી બોલીને એટલે નિનાદ બોલ્યો હવે હટી જાવ તમે ત્રણેય.. એટલું બોલીને નિનાદે પોતાના શરીર ઉપરથી ટીશર્ટ કાઢી નાખ્યું અને અડધા ઉઘાડા બદને એકતાની પાસે આવ્યો પેલા ત્રણેય તરત જ એકતા પાસેથી હટી.. એકતા જમીન પર નીચું ઘાલીને બેઠી રહી અને એની લાગોલાગ નિનાદ આવ્યો અને એના જીન્સનાં પેન્ટનો બેલ્ટ ખોલ્યો એણે અને અચાનક પેન્ટ ઉતારી અને ખાલી બોક્સરમાં આવી ગયો..એકતાની પાસે ઉભા ઉભા નિનાદે એકતાને વાળથી પકડી અને ઘૂંટણીએ બેઠો અને પોતાની તરફ ખેંચી..અને જોરથી ચિલ્લાયો..આ શરીર જોઈએ છે તને એકતા..લે લઇ લે ખાઈ જા ચુડેલ આપ્યું લે ખા.. એમ કરીને નિનાદે જમીન પર બેઠેલી એકતાને વાળથી પકડી અને ઉંચી કરી અને એના મોઢાને પોતાની છાતી સાથે ઘસવાનું ચાલુ કર્યું અને નિનાદ ચિલ્લાતો બોલ્યો ચુડેલ, ડાકણ લે ખા મારા શરીરને ખા..
Previous Page | Next Page