Page 27
એકતા બિલકુલ રિસ્પોન્ડ નોહતી કરતી એટલે નિનાદે એને જમીન પર ફેંકી ને નિનાદ અટક્યો અને એણે ઘૂંટણીએ બેઠા બેઠા ફરી વાર એકતાને વાળથી ઝાલી ને પેહલીવાર એકતાની આંખમાં આંખ નાખી, અને એકતાની આંખમાંથી આંસુડું ટપકી ગયું..!! એકતાએ એક જોરદારની મોટી પોક મૂકી..બે ત્રણ મિનીટના ડુસકા પછી નિનાદે એક જોરદારની ઝાપટ એકતાને રસીદ કરી દીધી અને બોલ્યો કુતરી તું ક્યારેય ધરાઈ નહિ, આ રાજ્લે તારું નામ ભમ્મરિયો કુવો પડ્યું છે એ બરાબર છે,અને કેટલાને ખાઈ ગઈ તું..? જિંદગીભર કુતરી તું મારી પાસે ખોટું બોલતી રહી કે તું મને પ્રેમ કરે છે અને હું તારી આગળ પાછળ ફરતો રહ્યો અને તું..? કેટલા બદલ્યા તે કુતરી..? તને એમ હતું કે કોઈ કોઈને વાત નહી કરતુ હોય એમ..? સાલી નાગી xxx..!! રડતી રડતી એકતા અચાનક ચુપ થઇ ગઈ અને સામે ચિલ્લાઈ ખોટી વાત ના કરીશ નીન્યા મેં કેટલી વાર કોલેજ ના ચાર વર્ષ તને કાકલુદી કરી, તારા શરીરની બધી જ જરૂરીયાતને પૂરી કરી,તને મન થતું એટલી વાર તું મારી જોડે તારા દિમાગની બધી જ વિકૃતિઓ સંતોષી જતો,મારી પીડા પેઈનનું તે ક્યારેય ધ્યાન ના રાખ્યું, અને મેં બધું એક જ આશાએ સહન કર્યું કે તું ક્યારેક તો મારો જીવનભર માટે થઈશ અને તું હમેશા એક જ વાત કરતો રહ્યો વી આર ફ્રેન્ડસ વિથ બેનીફીટ..તું પણ મજા કર અને હું પણ..! તારા દેખાવડા હોવાનો રૂપિયાવાળા બાપના દીકરા હોવાનો તે મારી પાસે ભરપુર ફાયદો ઉઠાવ્યો એક દિવસ તું મને કોઈ સારી હોટેલ દેખાડતો અને પછી બીજા દિવસે તું બીજીને લઇ જઈને મને જ્લાવતો..અને તને સળગાવવા હું પણ આ રાજલ્યો, પાવાન્યો અને આમના જેવા બીજા જોડે જતી..હા હું કબુલ કરું છું કે મને તારા શરીરનો મોહ હતો, છે અને રેહશે..!
પાવન બોલ્યો અમને ખબર હતી ઘોડીની તું અમને રમાડતી હતી તારી નજર તો નીન્યા ઉપર જ હતી..અરે અમને છોડ આખી કોલેજના છોકરાઓ ને ખબર હતી..!
અત્યાર સુધી શાંત રહેલો જીગર બોલ્યો પણ એ કુતરી એ તો બોલ કે અમને તે આબુમાં કેમ ભરાવ્યા ? અને પેલી હોસ્પિટલમાં જે લાશ દેખાડી એ કોની છે ?
Previous Page | Next Page